Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-126

મજબૂરીમાં જીવ જોખમે મૂકી બાઇકચાલકોએ રેલવે બ્રિજને જ બનાવ્યો રોડ

  • પ્રકાશન તારીખ09 Sep 2018
  •  

રાજસ્થાનના ઢોલપુરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે મજબૂરીમાં વાહનચાલકો પોતાના બાઇક લઈને રેલવે બ્રિજ પર ચડી ગયા હતા. જોકે આ જોખમી છે રેલવે બ્રિજ પર બાઇક ચલાવવી એ જીવલેણ બની શકે છે, પરંતુ ચોતરફ પાણી હોવાના લીધે લોકોએ આ ઓપ્શન પસંદ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

શૂટિંગ દરમિયાન રાખી સાવંતને Kiss કરવા લાગ્યો ભોજપુરી એક્ટર, વીડિયો ખુદ રાખીએ શેર કર્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP