• Home
  • Dvb
  • Dbv
  • એક હાથમાં સાંકળ, બીજા હાથમાં બાળક, ચાલતી ટ્રેનના ડબ્બા પાછળ બેસી જોખમ ખેડ્યું આ માતાએ,Mother seat on train

એક હાથમાં સાંકળ, બીજા હાથમાં બાળક, ચાલતી ટ્રેનના ડબ્બા પાછળ બેસી જોખમ ખેડ્યું આ માતાએ

એક હાથમાં સાંકળ, બીજા હાથમાં બાળક, ચાલતી ટ્રેનના ડબ્બા પાછળ બેસી જોખમ ખેડ્યું આ માતાએ,Mother seat on train

એક માતાની આ તે કેવી મજબૂરી? બાળકને ખોળામાં લઇને ટ્રેનના ડબ્બા પાછળના પાઇપ પર બેસી તેણે જોખમ ખેડ્યું

divyabhaskar.com

Nov 24, 2018, 03:53 PM IST

એક માતાની આ તે કેવી મજબૂરી? બાળકને ખોળામાં લઇને ટ્રેનના ડબ્બા પાછળના પાઇપ પર બેસી તેણે જોખમ ખેડ્યું, બે ડબ્બાને જોડતા પાઇપ પર બેસી મહિલાએ મુસાફરી કરી, હવે તેની પાછળનું કારણ શું હોઈ શકે એ તો ખબર નથી. પરંતુ કોઈ પુરુષ પણ આ રીતે ન બેસી શકે જેવુ મહિલાએ બાળક સાથે કર્યું. એક હાથે ડબ્બાની સાંકળ પકડી અને બીજા હાથે બાળકને પકડ્યું. તેની એક ભૂલના કારણે કોઈ પણ દુર્ઘટના ઘટી શકત. વીડિયો ક્યાનો છે તે જાણવા મળતું નથી. પરંતુ કોઇએ મોબાઇલમાં શૂટ કર્યો છે.

ગુજરાતમાં પણ લોકો પડ્યા છે, ક્યા ગામમાં શું વખણાય તે આ દાદાને ખબર છે

X
એક હાથમાં સાંકળ, બીજા હાથમાં બાળક, ચાલતી ટ્રેનના ડબ્બા પાછળ બેસી જોખમ ખેડ્યું આ માતાએ,Mother seat on train

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી