Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1959

3 વર્ષના માસૂમને ઊંધે માથે કરી માતા ટોઈલેટમાં લઈ ગઈ, કમોડમાં નાખી દીધું માથું, વીડિયો સામે આવતાં લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે

  • પ્રકાશન તારીખ22 Jan 2019
  •  
ફલોરિડાની એક ઘટના હાલ ફરી સામે આવી છે..એક મહિલાએ પોતાનાં જ બાળકને ઊંધો કરી,હાથ પકડીને માથું કમોડમાં નાંખી દીધું હતું..બાળક ચીસો પાડીને 'નો...નો' કહી રડી રહ્યું હતું પણ માતાને તેની કોઈ અસર નહોતી થઈ..મહિલાનાં બીજા બાળકે ઘટનાનો વીડિયો મોબાઈલમાં ઊતારી લીધો હતો . વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ કરી તો માતા બોલી કે 'આ તો માત્ર મજાક હતો..'..સપ્ટેમ્બરનો વીડિયો હાલ ફરી વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP