• Home
  • Dvb
  • Dbv
  • mother monkey holding her dead child in arms HD video

Emotional Video / Emotional Video: બચ્ચું જીવતું છે તેમ સમજીને તેની લાશને ખોળામાં લઈ બેસી રહી ‘માતા’, ખવડાવાનો પ્રયત્ન પણ કરતી જોવા મળી..

mother monkey holding her dead child in arms HD video

divyabhaskar.com

Jan 26, 2019, 07:22 PM IST
આ વીડિયો તમને ઈમોશ્નલ કરી દેશે જેમાં એક ‘માતા’ તેનાં બચ્ચાંને ખોળામાં લઈને બેઠી છે. ખરેખર તો વાંદરીનું બચ્ચું મૃત્યુ પામ્યું છે પણ…જાણે તેનાં દિલમાં હજી તે જીવતું જ છે..આથી જ વાંદરી તેને એ રીતે લઈ બેઠી છે જાણે કે તે જીવતું હોય..વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઈ શકી પણ હાલમાં તે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
X
mother monkey holding her dead child in arms HD video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી