• Home
  • Dvb
  • Dbv
  • mother in law and daughter in law song viral in soCIal media

મૉડર્ન જમાનો / મૉડર્ન વહુ અને આજની સાસુ પર ગુજરાતી માસીએ ગાયું ગીત, પિક્ચર જોવાથી લઈને રસોઈ બનાવવા સુધીની કહાની વણી લીધી

mother in law and daughter in law song viral in soCIal media

Divyabhaskar

Feb 04, 2019, 06:47 PM IST

આમ તો સાસુ-વહુની જોડી પર ઘણી સિરીયલ પણ બની અને ગીતો પણ લખાયા. પરંતુ આવું ગીત તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યુ નહીં હોય, વીડિયો ગુજરાતના કોઈ લગ્ન પ્રસંગનો છે. જેમાં કેટલીક ગુજરાતી મહિલાઓ બેઠી છે અને એક માસી સાસુ-વહુની જોડી પર ગીત ગાય છે. જે તમને સાંભળવું ગમશે, આ વીડિયો ક્યાંનો છે એતો જાણવા મળતુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થયો છે.

X
mother in law and daughter in law song viral in soCIal media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી