• Home
  • Dvb
  • Dbv
  • ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે આ સાઉથ ઈન્ડિયન ફિલ્મ બોલિવૂડ હૉલિવૂડ પર ભારે પડી,Most Trending Movies Of 2018 On Google India

Trending Movies / ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે આ સાઉથ ઈન્ડિયન ફિલ્મ બોલિવૂડ-હૉલિવૂડ પર ભારે પડી

ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે આ સાઉથ ઈન્ડિયન ફિલ્મ બોલિવૂડ-હૉલિવૂડ પર ભારે પડી,Most Trending Movies Of 2018 On Google India

divyabhaskar.com

Dec 26, 2018, 12:28 PM IST

2018માં ગૂગલ ઈન્ડિયા પર ઘણી ફિલ્મો ટ્રેન્ડમાં રહી, પરંતુ ટોપ 5ની વાત કરવામાં આવે તો એક સાઉથ ઈન્ડિયન ફિલ્મ બોલિવૂડ અને હોલિવૂડની તમામ ફિલ્મ્સ પર ભારે પડી. એટલુ જ નહીં આ ટોપ 5 ફિલ્મ્સમાં એક એવી ફિલ્મ પણ સામેલ છે જેણે વર્લ્ડવાઇલ્ડ 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

કપિલ શર્માના રિસેપ્શનનો અનસીન વીડિયો આવ્યો સામે, પોતાના રિસેપ્શનમાં દીપવિર પાસે કપાવી હતી કેક, મિકા સિંહે ગાયું હતુ આ સ્પેશિયલ સોંગ

X
ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે આ સાઉથ ઈન્ડિયન ફિલ્મ બોલિવૂડ-હૉલિવૂડ પર ભારે પડી,Most Trending Movies Of 2018 On Google India

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી