• Home
  • Dvb
  • Dbv
  • morari bapu speak on pulwama terrorist attack on crpf jawans

ચોખ્ખી વાત / પુલવામા હુમલા પર બોલ્યા મોરારિબાપુ, નેતાઓને કહ્યું સરહદે જવાન શહીદ થાય છે તો મીટિંગ દિલ્હીમાં કેમ કરો છો? હાથ જોડી બોલ્યા દેશહિતની વાતમાં ‘નો બોલ’ ના ફેંકો

morari bapu speak on pulwama terrorist attack on crpf jawans

divyabhaskar.com

Feb 16, 2019, 04:57 PM IST
પુલવામા આતંકી હુમલા પર મોરારિબાપુએ નિવેદન આપ્યું હતુ. કથા દરમ્યાન બાપુ બોલ્યા હતા કે, હુમલા માટે નેતાને પૂછતાં નહીં, આ નેતુ એટલે શું?. વળી નેતાઓ પર પણ કટાક્ષ કર્યો હતો કે, દેશહિતની વાતમાં નો બોલ ના ફેંકો.બાવો ન બોલે તો બીજો કોણ બોલે? એમ કહી તેમણે પુલવામાં આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
X
morari bapu speak on pulwama terrorist attack on crpf jawans

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી