Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2760

સેનાના નામે ગંદી રાજનીતિ કરતાં લોકો વિષે આવું બોલ્યા બાપુ, પક્ષ પલટો કરતાં નેતાઓ વિષે પણ કરી આ વાત

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

પુલવામા હુમલા અને ત્યારબાદ થયેલી એર સ્ટ્રાઈક પર દેશમાં રાજકારણ ચાલી રહ્યું છે. કોઈ પક્ષના નેતાઓ જશ ખાટે છે તો કોઈ પક્ષના નેતાઓ સબૂત માગે છે. આવા સમયે મોરારિબાપુએ આવા લોકોને ચૂપ રહેવા જણાવ્યું. મોરારિબાપુ બોલ્યા કે, કરબલાના મેદાનમાં શહીદ થનારને કોઈ હિંદુએ ન હતા માર્યા અને મહાભારતના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને કોઈ મુસ્લિમ મારવા ન હતા આવ્યા. આ વાત કરતાં કરતાં બાપુએ એક શેર સંભળાવ્યો. બાપુએ કહ્યું કે, ફેંકો નહીં અને બોલો નહીં. બાપુએ સત્તા લોલુપ રાજકારણીઓને કહ્યું કે, લડોમાં લડોમાં સારા નથી લાગતા.

દુલ્હન શ્લોકાને મંડપમાં આવતી જોતા જ હરખાયો હતો આકાશ, કર્યો હતો આવો ઈશારો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP