Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2106

વાંદરા અને બાળકનો આ ક્યૂટ વીડિયો 85 લાખ લોકોએ જોયો, એવુ તો શું છે આ વીડિયોમાં કે ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ

  • પ્રકાશન તારીખ01 Feb 2019
  •  

કોણ કહે છે કે પ્રેમ માત્ર માણસ જ કરી જાણે છે. પ્રેમ અને લાગણીનો દરિયો કુદરતે દરેક જીવને આપ્યો છે. તે આ વીડિયો પરથી ખબર પડે છે. જેમાં એક કપિરાજ અને બાળક વચ્ચેની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળે છે. આ વાનર બાળકને પોતાનું બાળક સમજીને તેના પર દુલાર લૂટાવી રહ્યુ છે. બાળકના માથે ક્યારેક હાથ ફેરવે છે તો ક્યારેક તેને સુવડાવે છે. અને જ્યારે બાળકની માતાએ બાળકને તેનાથી હટાવ્યુ તે વાનરે તેને હાથ પણ ન લગાડવા દીધો. અને બાળકને પોતાના ગળે લગાવી દીધુ. વીડિયોને Narwana HR-32 નામના ફેસબુક પેજ પર અપલોડ કરાયો છે. જેને અત્યાર સુધીમાં 8.5 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. અને 70 હજાર લોકોએ શેર કર્યો છે.

રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP