Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2762

વેવાણ નીતાથી કમ નથી શ્લોકાની માતા મોના મહેતા, એશ્વર્યાના ફેમસ સોંગ પર કર્યો હતો સુપર્બ ડાન્સ

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં નીતા અંબાણીએ આપેલ ડાન્સ પર્ફોર્મન્સ લગ્નની શાન બની ગયુ, જાણે નીતા અંબાણીના ડાન્સ વગર આ લગ્ન અધૂરા હોય તેવુ લાગે, પરંતુ સામે તેના વેવાણ એટલે કે શ્લોકાની માતા મોના મહેતા પણ ડાન્સ મામલે નીતા અંબાણીથી કમ નથી. તેણે દીકરીના સંગીતમાં ફેમસ સોંગ ડોલા રે ડોલા પર ડાન્સ કરી સૌકોઈને ચોંકાવી દીધા હતા.

દુલ્હન શ્લોકાને મંડપમાં આવતી જોતા જ હરખાયો હતો આકાશ, કર્યો હતો આવો ઈશારો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP