• Home
  • Dvb
  • Dbv
  • Mom getting death threats video dunking sons head toilet,તોફાની બાળકને માતાએ ઉંધો લટકાવી ટોયલેટ સીટમાં નાખવાનો પ્રયાસ કર્યો, યુઝર્સે મહિલાને મોતની ધમકી આપી

તોફાની બાળકને માતાએ ઉંધો લટકાવી ટોયલેટ સીટમાં નાખવાનો પ્રયાસ કર્યો, યુઝર્સે મહિલાને મોતની ધમકી આપી

Mom-getting-death-threats-video-dunking-sons-head-toilet,તોફાની બાળકને માતાએ ઉંધો લટકાવી ટોયલેટ સીટમાં નાખવાનો પ્રયાસ કર્યો, યુઝર્સે મહિલાને મોતની ધમકી આપી

અમેરિકામાં એક મહિલાએ પોતાના જ દીકરાનો વીડિયો શૂટ કરવો ભારે પડી ગયો હતો.

divyabhaskar.com

Sep 06, 2018, 03:01 PM IST

અમેરિકામાં એક મહિલાએ પોતાના જ દીકરાનો વીડિયો શૂટ કરવો ભારે પડી ગયો હતો. વીડિયોમાં મહિલા તેના ત્રણ વર્ષના બાળકને ઉંધો લટકાવી ટોયલેટના કમોડમાં નાંખવાનો પ્રયાસ કરી રહી છે. તે તેના બાળકને તોફાન કરવાના બદલામાં આ સજા સંભળાવી રહી છે. વીડિયો તેના જ કોઈ ફ્રેન્ડે શૂટ કર્યો છે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા યુઝર્સે મહિલા પર રોષ વ્યક્ત કર્યો હતો. અને મહિલાને મોતની ધમકી પણ આપી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Funny: પુરૂષોએ રસોડામાં જવાનું રાખવું, નહીં તો આવું થશે

X
Mom-getting-death-threats-video-dunking-sons-head-toilet,તોફાની બાળકને માતાએ ઉંધો લટકાવી ટોયલેટ સીટમાં નાખવાનો પ્રયાસ કર્યો, યુઝર્સે મહિલાને મોતની ધમકી આપી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી