• Home
  • Dvb
  • Dbv
  • Modi's Fake Videos Viral vide on Social Media After Pulwama Attack

વાઈરલનું સત્ય / અચાનક મોદીએ કર્યો શહીદની પત્નીને ફોન, આવી રીતે આપી સાંત્વના, જાણો વાઇરલ વીડિયોનું સત્ય

Modi's Fake Videos  Viral vide on Social Media After Pulwama Attack

divyabhaskar.com

Feb 21, 2019, 05:08 PM IST
પુલવામા હુમલા બાદ આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.જેમાં વીડિયોમાં PM મોદી મોબાઈલ પર શહીદની પત્ની સાથે વાત કરતા સંભળાય છે. મહિલાને પુલવામાં એટેકમાં શહીદ જવાનની પત્ની બતાવાઈ રહી છે. પણ ખરેખર આ વીડિયો 2013નો છે, જ્યારે મોદી ગુજરાતના CM હતા. આ વીડિયો મોદીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટ કર્યો હતો. મોદીએ શહીદ મુન્નાલાલની પત્નીને સાંત્વના આપી હતી.
X
Modi's Fake Videos  Viral vide on Social Media After Pulwama Attack

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી