મોદી વન્સ મોર... / આ સોંગ મચાવે છે ધૂમ, યુવતીના આ ગીતે મોદી ફેન્સનો વધાર્યો ઉત્સાહ

Modi once more song goes viral in 2 days

Divyabhaskar

Feb 02, 2019, 07:16 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભાજપ આ વર્ષે થનાર લોકસભાની ચૂંટણીને લઈને કમર કસી રહ્યા છે ત્યારે કેટલાક ફેન્સે નરેન્દ્ર મોદી માટે ખાસ એક રેપ સોંગનો વીડિયો બનાવ્યો છે. આમાં રહેલા શબ્દો સાંભળીને અને સિદ્ધીઓ જોઈને જ ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. યુટ્યુબમાં નરેન્દ્ર મોદી ફેન નામની ચેનલ પર આ વીડિયો સોંગ અપલોડ કરવામાં આવ્યું હતું જેના શબ્દો છે મોદી વન્સ મોર.. અપલોડ થયાના માત્ર બે જ દિવસમાં આ ગીત વાઈરલ થવા લાગ્યું છે તેમજ તે ભાજપ પક્ષ કે પછી મોદીને સમર્થન કરનાર અનેક પેજ પર પણ અપલોડ કરવામાં આવી રહ્યો છે.

X
Modi once more song goes viral in 2 days

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી