Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2888

ભાઈઓ બહેનો... બોલીને કલાકારે પબજી સ્ટાઈલમાં કરી મોદીની મિમિક્રી, પાકિસ્તાનની મજાક ઉડાવીને આપી હટકે ઓફર

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  

ચૂંટણી નજીક આવતા જ મોદી અને રાહુલ ગાંધીના ફની વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે. તેવો જ એક મિમિક્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. વીડિયો કોઈ કોલેજ ગ્રૂપનો લાગી રહ્યો છે, જેમાં ફની અંદાજમાં એક યુવક વડાપ્રધાન મોદીની કોપી કરે છે. અને તેમાં પબજીથી લઈ પાકિસ્તાન અને રાહુલ ગાંધીથી લઈ કેજરીવાલની વાત કરે છે.

‘દિવ્ય ભાસ્કર’ની ન્યૂઝ એપ લૉન્ચ, ડાઉનલોડ કરો અને મેળવો તમારા રૂ. 1500નાં વાઉચર્સ. એપ શેર કરો અને ‘શેર એન્ડ વિન’ યોજનામાં જીતવાની તક મેળવો. નવી એપમાં ભાસ્કર જૂથનાં તમામ ઈ-પેપરનો ફ્રી એક્સેસ મેળવો. ક્લિક કરો અહી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP