Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2886

વડાપ્રધાન મોદીથી લઈ રમેશ મહેતા, એવી 165 હસ્તીઓની કોપી કરી જાણે છે આ કલાકાર

  • પ્રકાશન તારીખ19 Mar 2019
  •  

આ વીડિયો ધારશી બરેડિયાનો છે. જેઓ પીએમ મોદીથી લઈને રમેશ મહેતા સુધીના કલાકારોની મિમિક્રી કરી જાણે છે. જેમની પાસે 165 હસ્તીઓના અવાજ કાઢવાની ખૂબી છે. અને આ કલાના કારણે તેઓને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ એનાયત થયેલ છે. તેમનો આ વીડિયો જોઇને તમે હસવુ નહીં રોકી શકો.

જવાનોના નામે ગીત ગાતા ગાતા હિબકે-હિબકે રડી પડી આ સ્ટૂડન્ટ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP