• Home
  • Dvb
  • Dbv
  • અમદાવાદના આ રેસ્ટોરન્ટમાં 15 દેશના ફૂડ મળે, મેન્યૂ કસ્ટમાઈઝ કરી શકાય, 2 લાખ ડિશનો મળે ઓપ્શન, ફોર્મ ભરીને આપવો પડે ઓર્ડર, પ્રોટીન વેજીટેબલ સાથે ગ્રેવી પણ સિલેક્ટ કરી શકો,Miy bistro restorunt in ahmedabad

ફૂડ કલ્ચર / અમદાવાદના આ રેસ્ટોરન્ટમાં 15 દેશના ફૂડ મળે, મેન્યૂ કસ્ટમાઈઝ કરી શકાય, 2 લાખ ડિશનો મળે ઓપ્શન, ફોર્મ ભરીને આપવો પડે ઓર્ડર, પ્રોટીન-વેજીટેબલ સાથે ગ્રેવી પણ સિલેક્ટ કરી શકો

અમદાવાદના આ રેસ્ટોરન્ટમાં 15 દેશના ફૂડ મળે, મેન્યૂ કસ્ટમાઈઝ કરી શકાય, 2 લાખ ડિશનો મળે ઓપ્શન, ફોર્મ ભરીને આપવો પડે ઓર્ડર, પ્રોટીન-વેજીટેબલ સાથે ગ્રેવી પણ સિલેક્ટ કરી શકો,Miy bistro restorunt in ahmedabad

divyabhaskar.com

Feb 08, 2019, 02:14 PM IST

Tasty Foodમાં આજે વાત અમદાવાદના MIY BISTRO રેસ્ટોરન્ટની. આ યૂનિક રેસ્ટોરન્ટમાં 15 દેશના કલ્ચરલ ફૂડનો ટેસ્ટ માણી શકાય છે. સૌથી મહત્ત્વની વાત એ કે અહીં મેન્યૂ પણ કસ્ટમાઈઝ કરી શકાય છે. એટલે કે, તમને જે ભાવતું હોય તે જ ઓર્ડર કરી શકો છો. મેન્યૂ કસ્ટમાઈઝ કરતાં અહીં 2 લાખ ડિશનો ઓપ્શન મળે છે. અહીં આવનાર કસ્ટમરે ફોર્મ ભરીને ઓર્ડર આપવો પડે છે. ફૉર્મમાં ભરેલી વિગત મુજબ તમારા ફૂડમાં પ્રોટીન, વેજીટેબલ અને ગ્રેવીનો ખ્યાલ રાખવામાં આવે છે. અહીં હીંચકા પર બેસી જમી શકાય છે. રેસ્ટોરન્ટનું ઈન્ટિરિયર એવું કે અંદર પ્રવેશતા જ રિલેક્સ ફીલ થાય.

પોતાનું સ્ટેચ્યૂ જોઇને દંગ રહી ગઈ પ્રિયંકા ચોપરા, સ્ટેચ્યૂમાં નિકે આપેલી ડાયમંડ રિંગ પણ બતાવાઈ

X
અમદાવાદના આ રેસ્ટોરન્ટમાં 15 દેશના ફૂડ મળે, મેન્યૂ કસ્ટમાઈઝ કરી શકાય, 2 લાખ ડિશનો મળે ઓપ્શન, ફોર્મ ભરીને આપવો પડે ઓર્ડર, પ્રોટીન-વેજીટેબલ સાથે ગ્રેવી પણ સિલેક્ટ કરી શકો,Miy bistro restorunt in ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી