Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1213

મેક્સિકોની વનિસાએ જીત્યો મિસ વર્લ્ડ 2018નો તાજ, છેલ્લા રાઉન્ડમાં તેણે આપેલા આ જવાબે જીતી લીધા જજીઝના દિલ

  • પ્રકાશન તારીખ09 Dec 2018
  •  

સાન્યા; 2018ના વર્ષ માટે મેક્સિકોની વનિસાના માથે મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. મિસ વર્લ્ડ માટે કરવામાં આવતી પ્રશ્નોત્તરીમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે અન્ય લોકોની મદદ કરવા માટે તમે આ મિસ વર્લ્ડના તાજનો કેવી રીતે ઉપયોગ કરશો જેનો જવાબ આપતાં વનિસાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી હું જે પ્રકારે કામ કરી રહી છું તેમ જ આગળ પણ મારી પોઝિશનનો ઉપયોગ કરતી રહીશ જે જવાબ સાંભળીને જજ પણ ઈમ્પ્રેસ થયા હતા. તેણે વધુમાં કહ્યું હતું કે કોઈને મદદ કરવી એ બહુ મુશ્કેલ કાર્ય નથી તેમજ આવી મદદ કરવા માટે ક્યાંય બહુ દૂર દૂર સુધી જવાની પણ જરૂરૂર નથી હોતી. બસ જરૂર હોય છે આપણી જ આસપાસમાં વસતા લોકો તરફ જોવાની કે જેમને ખરેખર કોઈ મદદની જરૂર છે. આપણે તો બસ તેમને મદદ કરીને શરૂઆત કરવાની જ જરૂર હોય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP