Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-843

દિયર ઈશાન સાથે પોઝ આપતા આપતા ભાભી મીરાએ અચાનક તેનો હાથ ઝટકી દીધો

  • પ્રકાશન તારીખ17 Nov 2018
  •  

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હાલમાં તેના દિયર ઈશાન ખટ્ટર સાથે એક ઈવેન્ટમાં જોવા મળી. જ્યારે બંને બહાર નીકળ્યા ત્યારે વાત કરતા હતા. ત્યારે જ મીડિયાએ તેમને ઘેર્યા હતા, અને દિયર-ભાભીએ ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા. પરંતુ અચાનક કોઈ વાતે મીરાને ખરાબ લાગતા તેણે ઈશાનનો હાથ જોરથી ઝાટક્યો હતો અને ગેરવર્તન કર્યું હતુ. જે કેમેરામાં કેદ થયુ હતુ.

2.0ના ડરામણાં લૂક માટે અક્ષયે કરી હતી કલાકો મહેનત, સામે આવ્યો મેકિંગ વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP