• Home
  • Dvb
  • Dbv
  • Miley Cyrus Complimented Priyanka Chopra Jonas on Instagram,પ્રિયંકાના ફોટો પર નિકની એક્સ GF માઇલી સાયરસે કરી કમેન્ટ, ઓસ્કાર પાર્ટી માટે બ્લેક ગાઉનમાં પતિ સાથે જોવા મળી પીસી

વાઈરલ પોસ્ટ / પ્રિયંકાના ફોટો પર નિકની એક્સ GF માઇલી સાયરસે કરી કમેન્ટ, ઓસ્કાર પાર્ટી માટે બ્લેક ગાઉનમાં પતિ સાથે જોવા મળી પીસી

Miley Cyrus Complimented Priyanka Chopra Jonas on Instagram,પ્રિયંકાના ફોટો પર નિકની એક્સ GF માઇલી સાયરસે કરી કમેન્ટ, ઓસ્કાર પાર્ટી માટે બ્લેક ગાઉનમાં પતિ સાથે જોવા મળી પીસી

divyabhaskar.com

Feb 27, 2019, 04:59 PM IST

વેનિટિ ફેર ઓસ્કાર પાર્ટી માટે પ્રિયંકા ચોપરા જોનાસે ડીપ નેક બ્લેક ગાઉન પર ગ્લિટરી આઇશેડો અને બ્રાઈટ મેકઅપ લૂક પસંદ કર્યો હતો. જેનો એક ક્લોઝઅપ ફોટો તેની મેકઅપ આર્ટીસ્ટે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. પરંતુ ખાસ વાત એ હતી કે પ્રિયંકાના આ ફોટો પર નિક જોનાસની એક્સ ગર્લફ્રેન્ડ માઈલી સાયરસે કમેન્ટ કરી હતી, માઈલીએ Pretty! Love એવી કમેન્ટ કરી હતી. આ પોસ્ટ જોત જોતામાં જ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.

ટીવીની ગોપી વહુનો અત્યાર સુધીનો બોલ્ડ લૂક, ફેન્સને પસંદ ન આવતા થઈ ટ્રોલ

X
Miley Cyrus Complimented Priyanka Chopra Jonas on Instagram,પ્રિયંકાના ફોટો પર નિકની એક્સ GF માઇલી સાયરસે કરી કમેન્ટ, ઓસ્કાર પાર્ટી માટે બ્લેક ગાઉનમાં પતિ સાથે જોવા મળી પીસી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી