• Home
  • Dvb
  • Dbv
  • ચીનમાં સ્કૂલના બાળકો પાસેથી મોબાઇલ મળી આવતાં ટીચરે કરી આકરી સજા,Middle school teacher asks students to throw phones into bucket of water

ચીનમાં સ્કૂલના બાળકો પાસેથી મોબાઇલ મળી આવતાં ટીચરે કરી આકરી સજા

ચીનમાં સ્કૂલના બાળકો પાસેથી મોબાઇલ મળી આવતાં ટીચરે કરી આકરી સજા,Middle school teacher asks students to throw phones into bucket of water

આજકાલ મોટા દાદાથી લઈ નાના ટેણિયાને મોબાઇલ વગર ચાલતુ નથી. પરંતુ સ્કૂલમાં સ્ટૂડન્ટ્સને મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોય છે.

divyabhaskar.com

Nov 13, 2018, 02:38 PM IST

આજકાલ મોટા દાદાથી લઈ નાના ટેણિયાને મોબાઇલ વગર ચાલતુ નથી. પરંતુ સ્કૂલમાં સ્ટૂડન્ટ્સને મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોય છે. છતાં અમુક ટેણિયા સ્કૂલમાં મોબાઇલ લઈ જતાં પકડાય છે. પરંતુ આ વીડિયો ચીનનો છે. જ્યાં એક માધ્યમિક સ્કૂલમાં સ્ટૂડન્ટ્સ પાસેથી મોબાઇલ મળી આવતા ટીચરે આકરી સજા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

9માં ધોરણમાં ભણતો આ ટેણિયો 10 ભાષા જાણે છે, યુવતીએ બનાવેલો તેનો વીડિયો થયો વાયરલ

X
ચીનમાં સ્કૂલના બાળકો પાસેથી મોબાઇલ મળી આવતાં ટીચરે કરી આકરી સજા,Middle school teacher asks students to throw phones into bucket of water

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી