• Home
  • Dvb
  • Dbv
  • Mercedes car driver invent new way to enter in car

અનોખો જુગાડ / મર્સિડિઝ વ્યવસ્થિત પાર્ક ન કરી તો બન્ને બાજુ રાખી દીધી જીપ, બધાને હતું હવે ક્યાં જશે? આખરે એવો જુગાડ કર્યો કે, લોકો જોતા રહી ગયા

Mercedes car driver invent new way to enter in car

divyabhaskar.com

Jan 28, 2019, 04:40 PM IST
અમેરિકામાં એક મોલ બહાર ખોટી રીતે પાર્ક કરાઈ હતી મર્સીડીઝ કાર. બે જીપ ચાલકોને પાર્કિંગ સ્પેસ ન મળતાં અકળાયાં અને મર્સીડીઝ ચાલકને સબક શીખવાડવાનું નક્કી કર્યું.. બંને જીપને મર્સીડીઝની આસપાસ પાર્ક કરી દીધી. થોડાવાર પછી મર્સીડીઝ કારચાલક આવ્યો પરંતુ તેને કારમાં પ્રવેશવાની જગ્યા ન મળતાં અનોખો જુગાડ કર્યો . ડિક્કીનો દરવાજો ખોલીને કારચાલક અંદર પ્રવેશી ગયો. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં મર્સીડીઝ કારચાલકની સૂઝબૂઝનાં સૌ વખાણ કરે છે

X
Mercedes car driver invent new way to enter in car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી