Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3109

મેંદુવડા બનાવવાની સરળ રીત લાવ્યા આ માસી, ગરણી પર ખીરૂ મૂકો અને વચ્ચે કાણું પાડી મુકો તેલમાં

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  

સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં ઢોસા, ઈડલી અને ઉત્તપમ સરળ છે, પરંતુ સૌથી અઘરૂ છે મેંદુવડા બનાવવાનું. સાઉથ ઈન્ડિયન સિવાય ભાગ્યે જ કોઈ મેંદુવડા બનાવવામાં માહેર હશે. ત્યારે સોશિયલ મીડિયા પર મેંદુવડા બનાવવાના જુગાડનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક માસી ગરણી પર ખીરૂ મુકી મેંદુવડા બનાવી રહ્યા છે. જે શીખવા જેવું છે.

સ્ટંટ કરવા જતાં 2 કરોડની લેમ્બોર્ગિની થઈ ગઈ ચકનાચૂર, ડ્રાઇવરની આંખોમાંથી નીકળી ગયા આંસૂ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP