• Home
  • Dvb
  • Dbv
  • meghalaya umangot river is cleanest river of india,tourist visits for scuba diving in river

મેઘાલય / દેશની સૌથી સ્વચ્છ નદીનો રમણીય નજારો, જેમાં હોડીઓ કાચ પર ચાલતી હોય એવો અનુભવ થાય, સ્કૂબા ડાઈવીંગ માટે છે શ્રેષ્ઠ વિકલ્પ

meghalaya umangot river is cleanest river of india,tourist visits for scuba diving in river

divyabhaskar.com

Jan 21, 2019, 01:40 PM IST
મેઘાલયની ઉમનગોત નદી દેશની સૌથી સ્વચ્છ નદી છે. અહીંની નદીનું પાણી એટલું સ્વચ્છ છે કે, હોડીઓ નદીના પાણી પર નહીં પણ કાચ પર ચાલતી હોય એવું લાગે..શિલોંગથી 85 કિમી દૂર દાવકી ગામ પાસેથી આ નદી વહે છે. ઉલ્લેખનીય છે કે, આ નદીની સફાઈ દાવકી, દારંગ અને શેનાન્ગડેંગ ગામ કરે છે. દર વર્ષે સહેલાણીઓ અહીં સ્કૂબા ડાઈવીંગ અને બોટીંગની મજા માણવા આવે છે..તો કેટલાંક લોકો આ નદીને ધરતીની નહીં પરંતુ સ્વર્ગની નદી તરીકે ઓળખાવે છે.

X
meghalaya umangot river is cleanest river of india,tourist visits for scuba diving in river

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી