• Home
  • Dvb
  • Dbv
  • Meet the six year old hairdresser in southern China

કેશકર્તનનો કલાકાર / માત્ર 6 વર્ષનો આ ટેણિયો છે સ્ટાઈલિશ હેર ડ્રેસર, મા-બાપને જોઈ જોઈને શીખ્યો વાળ કાપતાં

Meet the six year old hairdresser in southern China

Divybhaskar

Jan 19, 2019, 07:48 PM IST

ચીનના સુઈનીંગ શહેરમાં રહેતો આ ટાબરીયો સોશિયલ મીડિયામાં 15 લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે. જીયાંગ હોંગકી નામના આ બાળકની ઉંમર પણ માત્ર છ જ વર્ષ છે તો પણ તેની વાળ કાપવાની સ્ટાઈલ જોઈને ભલભલા લોકો તેના દીવાના બની ગયા છે. જન્મથી જ તેના માતા પિતા સાથે તે તેમની હેર સલૂનમાં જતો હોવાથી ધીરેધીરે તો તેણે પણ વાળ કાપવામાં માસ્ટરી મેળવી લીધી હતી. આજે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ તેની સ્ટાઈલ કોઈ પ્રોફેશનલ હેર ડ્રેસરને પણ શરમાવે તેવી છે.તેના આ હેર કટિંગ કરતા હોય તેવા અનેક વીડિયોઝ પણ અનેક સોશિયલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે.

X
Meet the six year old hairdresser in southern China

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી