• Home
  • Dvb
  • Dbv
  • Meet its “Most Beautiful Fishmonger” when video went viral

સોશિયલ મીડિયામાં સેન્સેશન / આ છે માછલી વેચનાર દુનિયાની સૌથી હોટ મહિલા, તેની સુંદરતા જોઈને દિવાના બની ગયા લોકો

Meet its “Most Beautiful Fishmonger” when video went viral

Divyabhaskar.com

Dec 23, 2018, 03:05 PM IST

ફેસબુકમાં છેલ્લા કેટલાક દિવસથી ચીનના ચાંગુઆ પ્રાંતમાં આવેલા એક માર્કેટમાં માછલી વેચતી સુંદર યુવતી સેન્સેશન બની ગઈ છે. તેની સુંદરતાના દિવાના બની ગયેલા લોકોએ તેને દુનિયાની સૌથી સુંદર માછલી વેચનાર યુવટી તરીકે નવાજી હતી.માછલી વેચતી દુકાનમાં તે કામ કરતી હોય તેવો વીડિયો વાઈરલ થતાં જ તે માર્કેટમાં પણ હવે ભીડ ઉમટવા લાગી હતી.26 વર્ષીય લીયુ પેંગેન્ગ નામની યુવતી તેની માતાને મદદ કરવા માટે ત્યાં કામ કરે છે, નવાઈની વાત એ છે કે લિયુ પાર્ટ ટાઈમ મોડેલિંગ પણ કરે છે જો કે જેટલી પ્રસિદ્ધિ તેને મોડેલ તરીકેની કરિયરમાં ના મળી તેટલી ફેમસ તે માછલી વેચતી હોય તેવા વીડિયોથી થઈ છે. હવે ત્યાં તેની દુકાને પણ તેના હાથે માછલી ખરીદવા માટે રોજ ગ્રાહકો લાઈન લગાવે છે અને ફોટોઝ કે વીડિયો પણ બનાવે રાખે છે.

ભગવાધારી બાબાની વિચિત્ર વિધિનો વીડિયો વાઈરલ, મહિલાને પાછળ ફેરવીને કર્યા અજીબ જ ચેનચાળા

મહંતનું ડર્ટી પિક્ચર, એક સાથે 9 અશ્લીલ વીડિયો વાઈરલ થતાં ફરાર ઢોંગી સાધુ

X
Meet its “Most Beautiful Fishmonger” when video went viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી