Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1412

રમતાં રમતાં આવ્યું મોત, મેડિકલના વિદ્યાર્થીને આંબી ગયો કાળ, સેકંડોનો ખેલ કેમેરામાં કેદ, નબળાં હૃદયના લોકો આ વીડિયો ન જુએ

  • પ્રકાશન તારીખ21 Dec 2018
  •  
વીડિયો ડેસ્ક:મુંબઈના ઘાટકોપર સ્થિત સોમૈયા મેડિકલ કૉલેજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં કૉલેજમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી હતી. બધા વિદ્યાર્થીઓ દોરડાં ખેંચની રમત રમી રહ્યા હતા. વિદ્યાર્થીઓની ચીચિયારીઓથી કૉલેજ કેમ્પસ ગુંજી રહ્યું હતું. ત્યાં જ અચાનક એક વિદ્યાર્થી ઢળી પડે છે અને સેકંડોમાં જ મોતને ભેટે છે. આ સાથે જ ચીચિયારીઓ શમી જાય છે અને કેમ્પસમાં માતમ છવાઈ જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP