Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-412

સરકારી સ્કૂલના ટીચરે બાળકોને નવી ટ્રીકથી શીખડાવ્યો 19નો પાળો, બે મિનિટમાં આવડી જશે

  • પ્રકાશન તારીખ01 Oct 2018
  •  

સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારુ બાળક ગણિતમાં નબળું છે તો આ વીડિયો તેને અચુક બતાવો. તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, 19નો ઘડિયો શીખવવાની આ ટ્રીક તમને જરૂર કામ આવશે. જો આ રીતે તમારૂ બાળક 19નો ઘડિયો યાદ રાખશે તો તેને મિનિટમાં 19નો ઘડિયો આવડી જશે.

રશિયાના મેટ્રો સ્ટેશન પર 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રીમાં મળે છે ટિકિટ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP