Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2393

ગણિતનાં શિક્ષિકાએ શીખવી સરળ ટ્રીક, ચાર રકમના ગુણાકાર ઘડિયા ગોખ્યા વગર શીખો

  • પ્રકાશન તારીખ18 Feb 2019
  •  
સોશિયલ મીડિયામાં એક ગણિતનાં શિક્ષિકાનો વીડિયો હાલ વાઈરલ થયો છે. જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ઘડિયા શીખ્યા વગર જ તે ચાર રકમના ગુણાકાર સરળતાથી કરી શકે છે. પરંતુ આ ટ્રીક માત્ર 9ની ડિઝિટના ગુણાકાર માટે છે. વીડિયો ગુજરાત બહારની સ્કુલનો લાગી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP