• Home
  • Dvb
  • Dbv
  • mastermind gazi shot dead in army encounter after pulwama terror attack, stone pelters came on road

દેશદ્રોહીઓની નફ્ફટાઈ / પુલવામાના દુશ્મન ગાઝીને ઠાર મરાયા બાદ પથ્થરબાજોએ આ રીતે સેનાને નિશાન બનાવી, વીડિયો પરથી સમજાશે જવાનોની સ્થિતિ

mastermind gazi shot dead in army encounter after pulwama terror attack, stone pelters came on road

divyabhaskar.com

Feb 19, 2019, 12:29 PM IST
પુલવામા આતંકી હુમલામાં માસ્ટરમાઈન્ડની ભૂમિકા ભજવનાર ગાઝી સહિત જૈશના બે આતંકીઓ ઠાર મરાયા હતા. આતંકીઓનાં મોત બાદ પથ્થરબાજો રોડ પર ઉતર્યા હતા અને સેના પર આડેધડ પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. સેનાએ વારંવાર અપીલ કરી હતી કે, ‘કોઈ ઘરની બહાર ન નીકળશો, તમારી જાન ખૂબ કિંમતી છે.’ પરંતુ સેનાની વિનંતીઓ છતાં દેશદ્રોહી તત્વોએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો.
X
mastermind gazi shot dead in army encounter after pulwama terror attack, stone pelters came on road

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી