Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1387

ચોરે તફડાવ્યું જમ્બો સાઈઝનું ટીવી, બાદમાં લઈને ભાગવામાં આવ્યું આંખે પાણી

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  
અમેરિકાની મેરીલેન્ડ પોલીસે આ વીડિયો જ જાહેર કર્યો હતો, જેમનો મકસદ હતો શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ સામે લોકો પણ થોડા જાગૃત થઈને તેમના સામાનની તકેદારી રાખે। જો કે મજાની વાત એ હતી કે તેમણે શેર કરેલા ચોરના આ વીડિયોએ જાગૃત તો કર્યા કે નહીં એ તો ખબર નથી પણ જેણે પણ આ ચોરીની ઘટનાના સીસીટીવી જોયા હતા તે બધા જ એન્ટરટેઈન તો થયા જ હતા. સીસીટીવીમાં કેદ થયેલી એક મોટી ટીવીની ચોરી અને બાદમાં તેને ગાડીમાં નાખીને ઘરભેગા થવાની ચોરની કવાયત જોઈને લોકો હસીહસીને બેવડા વળી ગયા હતા.આ ટીવી એવડું મોટું હતું કે ચોર તેને કારમાં પણ મૂકી શકતો નહોતો બાદમાં તે બિચારો જેમ તેમ જુગાડ કરીને અંતે ટીવી કારમાં નાખીને રફૂચક્કર થઈ જ જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP