Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2606

CRPFના શહીદ અફઝલ અહેમદના પત્નીએ આ કારણે PM મોદીને ગણાવ્યા બબ્બર શેર, બોલ્યાં, તેમનું દુ:ખ હવે ઓછું થયું

  • પ્રકાશન તારીખ02 Mar 2019
  •  
પાક. પરની કાર્યવાહીથી શહીદ જવાનનો પરિવાર ખુશ થયો છે.રામપુર હુમલામાં (2008) શહીદ થયા હતા CRPF જવાન અફઝલ અહેમદ. શહીદ અફઝલના પત્ની બોલ્યાં કે, તેમનું દુ:ખ હવે ઓછું થયું,ભારતના PM સિંહ છે જેમણે પહેલીવાર જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે શહીદ અફઝલ અહેમદના પુત્રએ જણાવ્યું કે, પાક.માં હુમલો કરવા જેવી કાર્યવાહી સતત થવી જોઈએ. તેમણે અભિનંદનની બિનશરતી મુક્તિને દેશ માટે ગર્વની વાત ગણાવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP