Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2432

'હમ દેંગે અપની જાન, તાકી જીતા રહે અપના હિન્દુસ્તાન' ગીતના શબ્દોને આ જવાને જીવી બતાવ્યાં, શહીદ થયાના થોડા દિવસ પહેલાં જ આ ગીત પર બનાવ્યો હતો વીડિયો

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  
' હમ દેંગે અપની જાન, તાકી જીતા રહે અપના હિન્દુસ્તાન' આ શબ્દોને જવાન હરિસિંહે માત્ર ગાયા જ નહોતા પરંતુ જીવી બતાવ્યા. પુલવામા હુમલા બાદ આતંકીઓ પિગલીનામાં છુપાયા હતા. તેમનો ખાત્મો કરવાની લડાઈમાં હરિસિંહ ચૌહાણ શહીદ થયા.શહીદ પિતાના મૃતદેહને 10 મહિનાના પુત્ર લક્ષ્યએ મુખાગ્નિ આપી હતી. શહીદીના થોડા દિવસ પહેલાં જ હરિસિંહે દેશભક્તિ વીડિયો બનાવ્યો હતો. પતિને અંતિમવાર જોઈને પત્ની બેભાન થઈ ગઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP