• Home
  • Dvb
  • Dbv
  • માર્કેટમાં આવી ગયો ચાઇનાનો મરઘી બોમ્બ, સળગાવતાં મરઘી આપે ઈંડું,Marghi bomb in market

માર્કેટમાં આવી ગયો ચાઇનાનો મરઘી બોમ્બ, સળગાવતાં મરઘી આપે ઈંડું

માર્કેટમાં આવી ગયો ચાઇનાનો મરઘી બોમ્બ, સળગાવતાં મરઘી આપે ઈંડું,Marghi bomb in market

દીવાળી આવતા જ માર્કેટમાં નવા નવા બોમ્બ અને ફટાકડાંમાં વેરિએશન જોવા મળે છે.

divyabhaskar.com

Nov 01, 2018, 12:24 PM IST

દીવાળી આવતા જ માર્કેટમાં નવા નવા બોમ્બ અને ફટાકડાંમાં વેરિએશન જોવા મળે છે. ત્યારે ચાઇનાનો મરઘી બોમ્બનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક બોમ્બ છે જે મરઘીના આકારમાં છે અને તેને સળગાવવામાં આવતા અવાજ કરે છે. અને બાદમાં એક ઈંડું આપે છે. જોકે તે ફૂટતો નથી.

પાકિસ્તાન ક્રિકેટ મેદાનમાં કામ કરતો આ મજૂર કડકડાટ અંગ્રેજી બોલે છે, સોશિયલ મીડિયામાં રાતોરાત સ્ટાર બન્યો

X
માર્કેટમાં આવી ગયો ચાઇનાનો મરઘી બોમ્બ, સળગાવતાં મરઘી આપે ઈંડું,Marghi bomb in market

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી