Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1351

'મણિકર્ણિકા'ના ટ્રેલરમાં દમદાર ડાયલૉગ બોલતી જોવા મળી કંગના, ઝાંસીની રાણી બની ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ચટાડી ધૂળ

  • પ્રકાશન તારીખ18 Dec 2018
  •  

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકાઃધ ક્વિન ઑફ ઝાંસી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ, આ ફિલ્મ 25 જાન્યૂઆરી 2019ના રિલીઝ થશે. ફિલ્મમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના રોલમાં છે. આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના બાળપણથી લઈને ઝાંસી માટે અંગ્રેજો સામે લડીને વીરગતિ પામ્યા સુધીની કહાની વણી લેવાઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP