• Home
  • Dvb
  • Dbv
  • ફિલ્મ 'મણિકર્ણિકા'નો બિહાઈન્ડ ધી સીન વીડિયો વાઈરલ, કંગનાનો ઘોડો ઘોડો નહીં પણ એક મશીન હતું,Manikarnika behind the scene video viral

વાઈરલ વીડિયો / ફિલ્મ 'મણિકર્ણિકા'નો બિહાઈન્ડ ધી સીન વીડિયો વાઈરલ, કંગનાનો ઘોડો ઘોડો નહીં પણ એક મશીન હતું

ફિલ્મ 'મણિકર્ણિકા'નો બિહાઈન્ડ ધી સીન વીડિયો વાઈરલ, કંગનાનો ઘોડો ઘોડો નહીં પણ એક મશીન હતું,Manikarnika behind the scene video viral

divyabhaskar.com

Feb 21, 2019, 06:04 PM IST

કંગના રનૌટની ફિલ્મ મણિકર્ણિકાને દર્શકોએ ખુબ પસંદ કરી. ખાસ કરીને કંગનાનો આ અવતાર તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો. ફિલ્મમાં તો કંગનાને ઝાંસીની રાણીના અવતારમાં તમે જોઈ, કંગનાએ ઘોડેસવારી પણ કરી અને તલવારબાજી પણ, પરંતુ ફિલ્મના બિહાઈન્ડ સીનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેનો ઘોડો ઘોડો નહીં પણ મશીન હોવાનું દેખાય છે. યુનિટના માણસો સીન સમયે મશીન ઓન કરે છે અને તે નકલી ઘોડો તેની સ્પીડે દોડે છે.

કોણ છે આ શિબાની દાંડેકર, જે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડની છે ફેશન આઇકન, ક્યારેક પુલમાં આપે છે બિકિની પોઝ, તો ક્યારેક ફરહાન અખ્તર સાથે દેખાય છે બીચ પર

X
ફિલ્મ 'મણિકર્ણિકા'નો બિહાઈન્ડ ધી સીન વીડિયો વાઈરલ, કંગનાનો ઘોડો ઘોડો નહીં પણ એક મશીન હતું,Manikarnika behind the scene video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી