શોકિંગ એક્સિડેન્ટ / ટુ-વ્હીલર પર ફુલસ્પીડમાં આવેલો યુવક રોડ પર ઊભેલી બસ સાથે અથડાઈને પડ્યો, અચાનક સામેથી આવેલાં ટ્રકે ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ બોલાવી દીધો..

man survived in viral video of an accident

divyabhaskar.com

Mar 30, 2019, 05:03 PM IST
શોકિંગ અકસ્માતનો વીડિયો વાઈરલ થયો છે. જે અકસ્માત જોઈ તમે પણ બોલશો, 'જેને રામ રાખે તેને કોણ ચાખે?'. ટુવ્હીલર પર યુવક ફુલસ્પીડમાં ઊભેલી બસ સાથે અથડાઈ રોડ પર પડ્યો હતો. અચાનક સામેથી આવી રહેલી ટ્રકની અડફેટથી ટુવ્હીલરનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. પરંતુ યુવકને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી અને ચમત્કારિક રીતે યુવકનો જીવ બચી ગયો હતો.વીડિયોનાં સ્થળ-સમયની પુષ્ટિ થઈ શકી નથી
X
man survived in viral video of an accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી