• Home
  • Dvb
  • Dbv
  • Man stuck in Hotel Lift in Burhanpur, MP, captured in camera

બુરહાનપુર,મપ્ર / લિફ્ટનો ગેટ બરાબર બંધ કરવાનું ના ભૂલતા, નહિતર તમારી સાથે પણ થઈ શકે છે આવો અકસ્માત, નાનકડી ભૂલના કારણે લિફ્ટમાં ઊંધા માથે ફસાયો વ્યક્તિ

Man stuck in Hotel Lift in Burhanpur, MP, captured in camera

divyabhaskar.com

Dec 19, 2018, 03:03 PM IST

બુરહાનપુર,મપ્ર

બુરહાનપુરમાં એક લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે બુરહાનપુર આવેલ અરૂણભાઈ હોટલ પંચવટીની લિફ્ટમાં પ્રવેશ્યા હતા, પરંતુ, ઉતાવળમાં લિફ્ટનો દરવાજો બંધ કર્યા વગર તેમણે ગ્રાઉન્ડ ફ્લોરની સ્વીચ દબાવી અને લિફ્ટ ચાલવા લાગી હતી..તોડીવારમાં જ લિફ્ટ એક ઝાટકા સાથે ઊભી રહી ગઈ અને અરૂણભાઈ અનિયંત્રીત થઈને લિફ્ટમાંથી પડ્યા અને બે માળની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયા. અરૂણભાઈનું માથુ લિફ્ટની બહાર જ્યારે ધડ સહિતનું શરીર લિફ્ટમાં ફસાઈ ગયુ હતુ. 1 કલાકનાં રેસ્કયૂ ઓપરેશન બાદ આધેડના બહાર કાઢી શકાયા હતા.

X
Man stuck in Hotel Lift in Burhanpur, MP, captured in camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી