• Home
  • Dvb
  • Dbv
  • man stuck between train and platform, team rescue a man by extending gap with machine

આર્જેન્ટિના / ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનાં ચક્કરમાં યુવકને દેખાયું મોત, એવી રીતે પડ્યો કે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ડોક, 10 મિનિટમાં જ એવો ચમત્કાર થયો કે, રેસ્ક્યૂ ટીમના થયા વખાણ

man stuck between train and platform, team rescue a man by extending gap with machine

divyabhaskar.com

Jan 07, 2019, 05:03 PM IST
હાલ આર્જેન્ટિનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનાં ચક્કરમાં એક યુવક પડી ગયો હતો. યુવક એ રીતે પડ્યો હતો કે તેની ગરદન પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી.રેસ્ક્યૂ ટીમે પહેલાં યુવકને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા ન મળતાં અંતે ખાસ મશીન વડે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ગેપ વધારી હતી.આમ કરવાથી યુવક સુરક્ષિત રીતે બચી ગયો હતો.બેભાન યુવકને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઓક્ટોબર 2018ની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આધુનિક સેફ્ટીનાં સાધનો વડે યુવકનો જીવ બચી ગયો હતો.
X
man stuck between train and platform, team rescue a man by extending gap with machine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી