પૈસા, પ્રેમ અને પ્રપોઝ / કરોડોની કાર ગિફ્ટમાં આપીને યુવકે રશિયન યુવતીને કર્યું પ્રપોઝ, પછી થયું આવું

Man proposes to woman by buying her a Lamborghini

Divyabhaskar

Mar 01, 2019, 07:37 PM IST

શું પૈસાથી પ્રેમ ખરીદી શકાય? સામાન્ય રીતે તો એવી જ માનસિકતા છે કે પૈસો હોય તો બધું જ શક્ય છે. એવી જ એક ગેરસમજ ચીનના કરોડપતિ યુવકને થઈ હતી અને પહોંચી ગયો રશિયન રશિયન યુવતીને પ્રપોઝ કરવા. જાહેરમાં જ તેણે આ યુવતીની સામે ઘૂંટણિયે પડીને ક્હયું હતું કે તું મને ગમે છે, પ્લીઝ મારી સાથે લગ્ન કરીને. બાદમાં તેણે મોંઘીદાટ લેંમ્બોર્ગીની કારની ચાવી સોંપી હતી. જો કે યુવતી તેની આ હરકતથી સહેજ પણ ખુશ થઈ નહોતી. જે બાદ તેણે અનેક લલચામણી ઓફર્સ આપીનો કહ્યું હતું કે ઢગલો રૂપિયા છે મારી પાસે, મોંઘીદાટ કાર્સની લાઈન લગાવી દઈશ. જો કે તેનો પૈસાનો પાવરનો ઘમંડ ઉતારવા માટે યુવતીએ જે કર્યું તેનો વીડિયો પણ વાઈરલ થયો છે. તે યુવતીના હિંમતભર્યા શબ્દો સાંભળીને ભડકેલા યુવકે તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું હતું. લોકોએ પણ તે યુવતીની આવી ખુમારીના વખાણ કર્યા હતા.

X
Man proposes to woman by buying her a Lamborghini

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી