ગુંડાગર્દી / બારમાલિક અને તેનાં ગુંડાઓએ યુવકને નિર્વસ્ત્ર કરી માર માર્યો, પીડિત હાથ જોડીને માફી માંગતો રહ્યો પરંતુ નરાધમોએ તેનો મોબાઈલ ઝૂંટવી લીધો

man molested by bar owner at chembur, mumbai

divyabhaskar.com

Feb 22, 2019, 04:50 PM IST
મુંબઈના ચેમ્બૂરથી એક બારનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પીડિત બારમાં વારંવાર દારૂ પીવા જતો હતો.16 ફેબ્રુઆરીએ પીડિતે બારમાં કોઈની કરતૂતનો વીડિયો બનાવ્યો હતો. પરંતુ મેનેજરે તેને જોઈ જતાં તેનો મોબાઈલ ઝૂંટવી આધેડને ભગાડી દીધો હતો.બીજા દીવસે પીડિત મોબાઈલ પાછો લેવા ગયો હતો ત્યારે બાર માલિક અને તેનાં ગુંડાઓએ પીડિતને નિર્વસ્ત્ર કરીને માર માર્યો અને તેનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો.
X
man molested by bar owner at chembur, mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી