Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2920

સ્ટેજ પર ચાલી રહ્યો હતો અશ્લિલ ડાન્સ, અચાનક થયું એવું કે ડાન્સરે યુવકને મારી દીધો લાફો, પ્રોગ્રામમાં મચી ગયો હડકંપ

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
રાજસ્થાનનાં ઉદયપુરમાં સ્ટેજ પર ડાન્સ ચાલી રહ્યો હતો. યુવતી ઠુમકાં લગાવી લોકોનું મનોરંજન કરી રહી હતી. ત્યાં જ અચાનક એક યુવક યુવતી સાથે અશ્લિલ હરકતો કરવા લાગ્યો હતો. તેણે જેવો ડાન્સરને બાથમાં લેવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ..યુવતીએ તેને તમાચો મારી દીધો. યુવકે સામે ડાન્સરને ફટકારી..આ ઘટનાથી પ્રોગ્રામમાં હડકંપ મચી ગયો હતો. યુવક-યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP