• Home
  • Dvb
  • Dbv
  • Man Life saved in accident on highway in karnataka

કર્ણાટક / 120 કિમીની સ્પીડથી આવી રહેલી SUV કારે બાઈકને મારી ટક્કર, બાઈકનાં ફુરચા ઉડી ગયા, યુવકનો આબાદ બચાવ

Man Life saved in accident on highway in karnataka

divyabhaskar.com

Dec 26, 2018, 01:45 PM IST
કર્ણાટકમાં રોડ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. હાઈ-વે પર 120 કિમીની સ્પીડથી આવી રહેલી SUV કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કોઈ બાઈકસવારનાં બચવાની આશા કરી શક્તું ન હતું, પરંતુ ચમત્કારિક રીતે બાઈકચાલક સુરક્ષિત રીતે બચી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં અકસ્માતની ભયાનક્તા જોઈ શકાય છે. યુવક ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.

X
Man Life saved in accident on highway in karnataka

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી