Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2392

મોતનાં 8 સેકન્ડ, 5 ઘા અને ખેલ ખતમ, શેરીમાં જતાં યુવકને શખ્સે ઈંટના ઘા માર્યા, લોકો આંખે હાથ રાખી ગયા

  • પ્રકાશન તારીખ18 Feb 2019
  •  
બિહારમાં ભરબજારે યુવકની હત્યા કરવામાં આવી છે. યુવક રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો તે વખતે પાછળથી આવેલા શખ્સે બોથડ પદાર્થ મારી તેને પાડી દીધો હતો. ત્યારબાદ યુવકના માથામાં 5 ફટકા માર્યાં હતા. યુવકનું માથું ફાટી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યારા યુવકે ખૂબ દારૂ પીધો હતો. સ્થળ પર હાજર લોકો તમાશો જોતાં રહ્યાં હતા પરંતુ કોઈએ હત્યારાને પકડવાની હિંમત દાખવી નહોતી. CCTVના આધારે પોલીસ હત્યારાની શોધ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP