ખતરનાક સ્ટંટ / સાપ સાથે સ્ટંટ કરતા યુવકને દેખાયું મોત, કિસ કરવા જતાં ખીજાયેલા સાપે માથામાં ભર્યું બચકું  

Man gets bit in the head after blowing a snake

divyabhaskar.com

Jan 16, 2019, 01:32 PM IST
સાપ સાથે રમત કરવી ભારે પડી શકે છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક શખસ ઝેરી સાપ સાથે રમી રહ્યો છે. યુવક સાપને હાથમાં પકડીને ચિડાવી રહ્યો હતો. અચાનક સાપે યુવકનાં માથા પર હુમલો કરી દીધો હતો અને ખૂબ પ્રયત્નો કર્યા બાદ સાપની પકડમાંથી તે મુક્ત થઈ શક્યો હતો.

X
Man gets bit in the head after blowing a snake

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી