• Home
  • Dvb
  • Dbv
  • જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો,Man free of curse after having INSECTS pulled out of mouth

જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો,Man free of curse after having INSECTS pulled out of mouth

ક્યુબાના મતાંજાસમાં રહેતા ફોટોગ્રાફર પાબ્લો મોરેરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

divyabhaskar.com

Sep 24, 2018, 12:20 PM IST

ક્યુબાના મતાંજાસમાં રહેતા ફોટોગ્રાફર પાબ્લો મોરેરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા તાંત્રિક તેના મોઢામાંથી કોક્રોચ, કીડા, ઘોડાના વાળ અને રિબિન જેવી વસ્તુઓ કાઢે છે. યુવકનું કહેવુ છે કે તે કાળા જાદૂથી પીડિત હતો. જેના કારણે તેની લાઇફમાં ઘણી સમસ્યાઓ હતી. મિત્રના કહેવાથી તે આ મહિલા તાંત્રિક પાસે ગયો અને હવે ઠીક છે. પહેલા તે કાળા જાદૂમાં વિશ્વાસ નહોતો કરતો પરંતુ આ જોયા પછી તે વિશ્વાસ કરવા લાગ્યો.

37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

X
જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો,Man free of curse after having INSECTS pulled out of mouth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી