• Home
  • Dvb
  • Dbv
  • man climb on car Bonet on highway at ghaziabad crime

અકસ્માત / દોડતી કારનાં બોનેટ પર 2 કિમી સુધી લટકતો રહ્યો યુવક, કાર રોકવા કરતો રહ્યો આજીજી પણ કારચાલક માન્યો નહીં, હાઈવે પર જોયા જેવી થઈ

man climb on car Bonet on highway at ghaziabad crime

divyabhaskar.com

Mar 07, 2019, 04:48 PM IST
ગાઝિયાબાદમાં બુધવાર સાંજની ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં ટક્કર માર્યા બાદ પોલીસથી બચવા માટે કારચાલક ભાગ્યો હતો. જોકે બીજો કારચાલક તેને રોકવા માટે આગળ ઊબો રહી જતાં અકસ્માતે બોનેટ પર લટકી ગયો હતો. આરોપી કારચાલકે 2 કિમી સુધી કાર ભગાવી મૂકી હતી. દરમ્યાન બોનેટ પર લટકેલો શખ્સ બૂમાબૂમ કરતો રહ્યો હતો. આખરે આરોપી કારચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
X
man climb on car Bonet on highway at ghaziabad crime

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી