મધ્યપ્રદેશ / થાંભલા પર આવ્યું મોત, રિપેરિંગ કરવા ચઢેલો યુવક ભડભડ સળગ્યો, શૉર્ટ સર્કિટનો અવાજ અને પરિવારજનોની ચીસોથી ડરામણા દૃશ્યો સર્જાયા

Man burnt alive on light poll in madhya pradesh

divyabhaskar.com

Jan 11, 2019, 06:14 PM IST
મધ્યપ્રદેશનાં રાજગઢમાં કરંટ લાગવાથી યુવક ઈલેક્ટ્રિક પોલ પર જ સળગી ગયો હતો.જેમાં યુવકનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. રાજગઢ જીલ્લાનાં પિપળીયા દેવ ગામની દર્દનાક ઘટના સામે આવી છે.11 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે કમલ નાગર થાંભલા પર ચડ્યો હતો. કમલ લાઈટ ઠીક કરવા ગયો અને જીવ ગુમાવી બેઠો હતો.પહેલાં ભડભડ સળગ્યો પછી મૃત હાલતમાં નીચે પડ્યો હતો.ભોપાલ હોસ્પિટલમાં કમલ નાગરને મૃત જાહેર કરાવામાં આવ્યો હતો.

X
Man burnt alive on light poll in madhya pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી