Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1421

હાથમાં બંદૂક લઈને પહોંચ્યો પૂર્વ મંત્રીનો ભાઈ, તેના સાગરીતોએ મહિલાઓને દોડાવી દોડાવીને લાકડીથી મારી   

  • પ્રકાશન તારીખ22 Dec 2018
  •  
જૌનપુરમાં કેટલાક દબંગોએ કામ કરી રહેલી સ્ત્રીઓને અંધાધુંધ લાકડીઓથી ફટકારી હતી. સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રીના ભાઈએ કરેલા આ અત્યાચીરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર આ વાઈરલ થવા લાગ્યો હતો. કુકુરહના ગામમાં આવેલી જમીન પર ગેરકાયદે કબજો જમાવવા માટે દીપચંન્દ્ર સોનકરે તેના સાથીઓ સાથે મળીને આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. નેતાના ભાઈના મળતિયાઓએ આ મહિલાઓને દોડી દોડીને મારી હતી. વીડિયો વાઈરલ થતાં જ પોલીસ પણ સફાળી જાગી હતી.મહિલાઓની ફરિયાદના આધારે પોલીસ વડાએ આરોપી સહિત 20 લોકો પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP