એક્સર્સાઈઝ / મલાઇકાએ સારાને બનાવી તેની જીમ પાર્ટનર, લાખો લોકોએ જોયો વીડિયો

Malaika Arora New GYM Partner Sara Ali Khan

DivyaBhaskar.com

Jan 27, 2019, 05:19 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ એક્ટ્રસ અને ડાન્સર મલાઇકાએ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનને તેની જીમ પાર્ટનર બનાવી છે. મલાઇકાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર સારા અલી ખાન સાથે પિલાટે સેશન કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ગણતરીના દિવસોમાં લાખો લોકોએ જોયો હતો.
X
Malaika Arora New GYM Partner Sara Ali Khan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી