• Home
  • Dvb
  • Dbv
  • Malaika arora hard workout in gym,45ની ઉંમરે પણ હાર્ડ વર્કઆઉટ કરે છે મલાઇકા અરોરા, બેક ફિલ્પ કરી રહે છે ફીટ

મલાઇકા અરોરા / 45ની ઉંમરે પણ હાર્ડ વર્કઆઉટ કરે છે મલાઇકા અરોરા, બેક ફિલ્પ કરી રહે છે ફીટ

Malaika arora hard workout in gym,45ની ઉંમરે પણ હાર્ડ વર્કઆઉટ કરે છે મલાઇકા અરોરા, બેક ફિલ્પ કરી રહે છે ફીટ

divyabhaskar.com

Dec 18, 2018, 01:05 PM IST

45 વર્ષની ઉંમરે પણ બોલિવૂડની આઇટમ ગર્લ મલાઇકા અરોરા ફીટ રહે છે. જેનો રાઝ છે તેનું હાર્ડ વર્કઆઉટ. મલાઇકા જીમમાં સખત પરસેવો પાડી એક્સરસાઇઝ કરે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જીમમાં બેક ફ્લિપ કરી રહી છે, જે દરેકના બસની વાત નથી. અને એટલા માટે જ તે 45ની ઉંમરમાં પણ આટલી યંગ દેખાય છે.

બેસ્ટ એક્ટરનો એવૉર્ડ મળતાં સ્ટેજ પર રણવિરે દીપિકા માટે આપી વિનિંગ સ્પીચ, સાંભળતા મસ્તાનીની આંખો થઈ ભીની

X
Malaika arora hard workout in gym,45ની ઉંમરે પણ હાર્ડ વર્કઆઉટ કરે છે મલાઇકા અરોરા, બેક ફિલ્પ કરી રહે છે ફીટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી